daily current affairs in gujarati 1/04/2020
- daily current affairs in gujarati 2020
1/04/2020 Current Affairs
1)ક્યાં મંત્રાલયે વિદેશી પ્રવાસીઓ માટે ‛Stranded in india’ પોર્ટલ શરૂ કર્યું છે.
➡️પર્યટન મંત્રાલય
2)ક્યાં દેશમાં અંતિમ વિધિ સમારોહ પર પ્રતિબંધ મુકાયો છે.
➡️સ્પેન
3)સરકારે વાહન પરમિટો ની માન્યતા ક્યાં સુધી વધારી છે.
➡️30 જૂન
4)G20 ની વેપાર અને રોકાણ મંત્રી ની વર્ચ્યુઅલ મિટિંગ માં ભારત નું પ્રતિનિધિત્વ કોણે કર્યું?
➡️પિયુષ ગોયલ
5)કોવિડ-19 ના ઉપાય તરીકે રીંછના પીત્ત નો ઉપયોગ કરવાની ભલામણ ક્યાં દેશમાં કરવામાં આવી છે?
➡️ચાઇના (ચીન)
6)આરબીઆઇ ના ડેપ્યુટી ગવર્નર તરીકે કોને ફરીથી નીમવામાં આવ્યા?
➡️બી.પી.કાનૂગો
7)ક્યાં દેશને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) ના 30 માં અને નવા સભ્ય તરીકે સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યો છે?
➡️Republic of north Macedoniya
8)પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ આરોગ્ય કર્મચારીઓને કેટલું વીમા કવચ પુરૂ પાડવામાં આવશે?
➡️50 લાખ
9)કોરોના વાઇરસ લોકડાઉન દરમ્યાન બહાર નીકળવાની પરવાનગી લેવા માટે ક્યાં રાજ્યની પોલીસે કોપ-સીટીઝન મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે?
➡️રાજસ્થાન
10)ક્યાં રાજ્યમાં મોબાઈલ એપ્લિકેશન ‛PRAGYAAM’ શરૂ કરવામાં આવી છે?
➡️ઝારખંડ
Nice Information
ReplyDelete